સુરત જિલ્લામાં તા.૦૧લી માર્ચથી કોરોના પ્રતિકારક રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા
સુરત: કોરોના પ્રતિકારક રસીકરણના બીજા તબક્કા અંતર્ગત દેશમાં તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમજ ગંભીર બિમારી, કેન્સર, કિડનીની, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શનથી...