સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૧ મતદાનના દિવસે શ્રમિકો/કર્મચારીઓને મતદાન માટે ફરજિયાતપણે રજા આપવી
તમામ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેકટરનો અનુરોધ સુરત: રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી-૨૦૨૧નું આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુઆરીના રોજ...