Republic News India Gujarati
એન્ટરટેઇન્મેન્ટ

ચીતા યજ્ઞેશ શેટ્ટી સંગીતકાર દિલીપ સેન દ્વારા ’12મા મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ-2021′ થી સન્માનિત

Cheetah Yajnesh Shetty honoured with 12th Maharashtra Prestigious Ratna Award-2021 By Music Director Dilip Sen

મુંબઈ:  27 નવેમ્બર, 2021 ના રોજ રંગશારદા ઓડિટોરિયમ, મુંબઈ ખાતે ’12મો મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ-2021’નું આયોજન અંજન વી ગોસ્વામી, પ્રમુખ, આપ કી આવાઝ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડના પ્રખ્યાત એક્શન ટ્રેનર અને કોરિયોગ્રાફર ચીતા યજ્ઞેશ શેટ્ટીને પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેન અને અંજન વી ગોસ્વામી દ્વારા ‘શ્રેષ્ઠ એક્શન ટ્રેનર અને કોરિયોગ્રાફર’ માટે ’12મા મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ – 2021’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ એવા યજ્ઞેશ શેટ્ટીએ મનોરંજન અને સામાજિક કાર્ય ક્ષેત્રે અનેક પ્રશંસનીય કાર્યો કર્યા છે. આ પ્રસંગે યજ્ઞેશ શેટ્ટીએ સંસ્થાના પ્રમુખ અંજન વી ગોસ્વામીનો આભાર માન્યો હતો અને તેમને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મ ઉદ્યોગમાં, ચિતા યજ્ઞેશ શેટ્ટીએ 180 થી વધુ અભિનેતાઓ, અભિનેત્રીઓ અને સુપરસ્ટાર્સને એક્શન અને માર્શલ આર્ટ શીખવ્યા છે, જેમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અક્ષય કુમાર, હૃતિક રોશન, ગોવિંદા, પ્રિયંકા ચોપરા, ઈશા કોપ્પીકર, કરિશ્મા કપૂર, જુહી ચાવલા,ફરહાન અખ્તર વગેરેનો સમાવેશ થાય છે.


Related posts

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’સુરત ની પોતાની ફિલ્મ

Rupesh Dharmik

આવી રહી છે વહાલા ગુજરાતીઓને ગમી જાય તેવી ફિલ્મ ‘વ્હાલી’

Rupesh Dharmik

Bela Movie: જ્યારે એક ફિલ્મ બોલે છે હક અને હિંમતની ભાષા

Rupesh Dharmik

ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!

Rupesh Dharmik

સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

Rupesh Dharmik

પદ્મશ્રી અનુપ જલોટા જી એ અરુણ કુમાર નિકમ અને પરેશ પટેલજી દ્વારા સુરતના સિનેઝા મલ્ટીપ્લેક્સ ખાતે ખૂબ જ ધામધૂમથી “પ્યારી માં ગીત” લોન્ચ કર્યું

Rupesh Dharmik

Leave a Comment