Republic News India Gujarati
લાઈફસ્ટાઇલ

હાઈલાઇફ બ્રાઇડ્સ, ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા બ્રાઇડલ સ્પ્લેન્ડરનું પ્રદર્શન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર ના રોજ યોજાશે


સુરત. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ : લગ્નોત્સવને ધ્યાનમાં રાખીને હાઇ લાઇફ બ્રાઇડ્સ : બ્રાઇડલ સ્પ્લેન્ડરનું પ્રદર્શન ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ મેરિયોટ સુરત ખાતે યોજાશે. જે લાવણ્ય અને કુશળતા મેળવવા ઇચ્છતા નવવધૂઓ માટે અપ્રતિમ અનુભવ પ્રદાન કરશે. જ્યાં તમોને બ્રાઇડલ વેરનું ક્યુરેટેડ કલેક્શન જોવા મળશે. જેમાં કાલાતીત ડિઝાઇનથી માંડીને આધુનિક ટ્રેન્ડ સુધીની તમામ બાબતોનું પ્રદર્શન કરવામાં આવશે. દરેક આઉટફિટને ઉત્કૃષ્ટ જ્વેલરી અને સ્ટાઇલિશ એસેસરીઝ દ્વારા પૂરક બનાવવામાં આવશે. જે તમારા લગ્નના દિવસને શક્ય તેટલો યાદગાર બનાવવા માટેની પસંદગી જોવા મળશે. તો આ વૈભવી ઉજવણી માટે અમારી સાથે જોડાઓ.

મેરિયટ સુરત ખાતેની હાઈલાઇફ બ્રાઇડ્સ એ બધી વસ્તુઓ લગ્ન સમારંભ માટેનું તમારું લક્ષ્યસ્થાન છે. અમે તમારી સાથે આ મોહક અનુભવ શેર કરવા માટે રાહ નથી જોઈ શકતા. હાઈલાઇફ બ્રાઇડ્સમાં ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર ના રોજ  મેરિયોટ, અઠવાલાઇન્સ, સુરત ખાતે આવો અને શ્રેષ્ઠ બ્રાઈડલ ફેશન કલેક્શનની ખરીદી કરો.


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન સમર એડીશન ૨૮ અને ૨૯ એપ્રિલે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

વિસ્મૃતિમાં ગયેલી ધરોહરને નવા પ્રાણ — હરી ચંદના IAS ની દ્રષ્ટિ

Rupesh Dharmik

આઈએએસ અધિકારી હરિ ચંદના ને ડેમોક્રેટિક સંઘના ‘આઇકોનિક ચેન્જ મેકર એવોર્ડ 2025’ થી સન્માનિત

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment