Republic News India Gujarati
ફેશનલાઈફસ્ટાઇલ

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ હાઈલાઈફ એક્ઝિબિશન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૧૮અને ૧૯ ઓક્ટોબરના રોજ યોજાશે


નવીનતમ ફેશન સાથે આ ઉત્સવની મોસમને આવકારવા માટે તૈયાર રહો

સુરત: નવીનતમ ફેશન સાથે આ તહેવારોની મોસમને આવકારવા માટે તૈયાર રહો, કારણ કે ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ હાય લાઇફ એક્ઝિબિશન પાછું આવી રહ્યું છે. અહીં તમને ટ્રેન્ડસેટિંગ ફેસ્ટિવ ફેશન કલેક્શન દ્વારા આ તહેવારોના લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને વેરાયટી ડિઝાઇન ફેશન ગારમેન્ટ્સની વિશાળ રેન્જ જોવાં મળશે. આ વિશિષ્ટ શોકેસ તમારા શહેરમાં ૧૮ અને ૧૯ ઓક્ટોબરના રોજ હોટલ મેરિયટ, અઠવાલાઇન્સ, સુરત ખાતે ફરી આવી રહ્યું છે અને તે ફેશન બિરાદરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

હાઈલાઈફએક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવેલાં ડિઝાઇનર ગારમેન્ટ્સ તમને એક નવો લુક આપીને અનેરા ઉત્સાહ સાથે તમારા તહેવારોને યાદગાર બનાવી દેશે. ભલે પછી તે ખૂબસૂરત ડ્રેસ-આઉટ્ફીટ્સ હોય, વર-વધૂ માટે લગ્નના પહેરવેશ હોય, તેના બેન્ડવેગન માટે એથનીક ડિઝાઇન હોય, દરરોજના ફેશન એપેરલ્સ, એસેસરીઝ, જ્વેલરી કે તમારા ઘર માટે ફેશન સ્ટેટમેન્ટ હોય, આ એક્ઝિબિશનમાં તમારી માટે તમામ મનમોહકફેશનેબલ વેરાયટી ઉપલબ્ધ છે. તો આવો, ફેશનના ભવ્ય ધામધૂમનો ભાગ બનો.


Related posts

શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

વિસ્મૃતિમાં ગયેલી ધરોહરને નવા પ્રાણ — હરી ચંદના IAS ની દ્રષ્ટિ

Rupesh Dharmik

આઈએએસ અધિકારી હરિ ચંદના ને ડેમોક્રેટિક સંઘના ‘આઇકોનિક ચેન્જ મેકર એવોર્ડ 2025’ થી સન્માનિત

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૧૭ અને ૧૮ ડીસેમ્બરના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment