Republic News India Gujarati
ફેશનલાઈફસ્ટાઇલ

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ હાઈલાઈફ એક્ઝિબિશન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે૨૭અને ૨૮ ડીસેમ્બરના રોજ યોજાશે


ડાયમંડ સિટીના શહેરીજનો વર્ષની શ્રેષ્ઠ ફેશન ઑફરનો સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ

સુરત: ડાયમંડ સિટીના શહેરીજનો વર્ષની શ્રેષ્ઠ ફેશન ઑફરનો સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ.નવીનતમ ફેશન સાથેનવા વર્ષને આવકારવા માટે તૈયાર રહો, કારણ કે ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ હાય લાઇફ એક્ઝિબિશન પાછું આવી રહ્યું છે. અહીં તમને ટ્રેન્ડસેટિંગ ફેસ્ટિવ ફેશન કલેક્શન દ્વારા નવા વર્ષના લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને વેરાયટી ડિઝાઇન ફેશન ગારમેન્ટ્સની વિશાળ રેન્જ જોવાં મળશે. આ વિશિષ્ટ શોકેસ તમારા શહેરમાં ૨૭ અને ૨૮ડીસેમ્બરના રોજ હોટલ મેરિયટ, અઠવાલાઇન્સ, સુરત ખાતે ફરી આવી રહ્યું છે અને તે ફેશન બિરાદરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

હાઈલાઈફએક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવેલાં ડિઝાઇનર ગારમેન્ટ્સ તમને એક નવો લુક આપીને અનેરા ઉત્સાહ સાથે તમારા નવા વર્ષને યાદગાર બનાવી દેશે. ભલે પછી તે ખૂબસૂરત ડ્રેસ-આઉટ્ફીટ્સ હોય, વર-વધૂ માટે લગ્નના પહેરવેશ હોય, તેના બેન્ડવેગન માટે એથનીક ડિઝાઇન હોય, દરરોજના ફેશન એપેરલ્સ, એસેસરીઝ, જ્વેલરી કે તમારા ઘર માટે ફેશન સ્ટેટમેન્ટ હોય, આ એક્ઝિબિશનમાં તમારી માટે તમામ મનમોહકફેશનેબલ વેરાયટી ઉપલબ્ધ છે. તો આવો, ફેશનના ભવ્ય ધામધૂમનો ભાગ બનો.


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૩ અને ૪ નવેમ્બરના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

 સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૪ અને ૫ ઓક્ટોબરના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે  

Rupesh Dharmik

બોટાદમાં બ્યુટી અને મેકઓવરની નવી ઓળખ : Aagna Beauty Care & Salon બની રહ્યું છે ગ્રાહકો અને બ્યુટી વિદ્યાર્થીઓની પસંદગી.

Rupesh Dharmik

ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૪ અને ૨૫ જુનના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન સમર એડીશન ૨૮ અને ૨૯ એપ્રિલે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment