ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૧૭ અને ૧૮ ડીસેમ્બરના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે
સુરત. ૧૫ ડીસેમ્બર,૨૦૨૫: સુરતીઓ, યર એન્ડ તથા લગ્નોત્સવ માટે તૈયાર થઈ જાઓ.હાઈ લાઈફ બ્રાઈડ્સની ચમકદાર દુનિયામાંપગલું ભરો, જ્યાં લગ્નના સપના ઝગમગે છે. લગ્નોત્સવ તેમજ યર...

