વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળના ત્રણ વિદ્યાર્થીઓની ચિત્રકલામાં ઝળહળતી સિદ્ધિ
સુરતઃ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ અંતર્ગત ટ્રાફિક અવરનેસ ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ ૫૫ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં...

