વિકાસ ઇકોટેક રૂ.75 કરોડ ના રોકાણ માટે ફાર્મા, API અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં સાહસ કરશે
મુંબઇ: BSE અને NSE લિસ્ટેડ વિકાસ ઇકોટેક લિ., ઇન્ટીગ્રેટેડ-સ્પેશ્યાલીટીપ્રોડક્ટ સોલ્યુશન્સ કંપની, જે વિવિધ પ્રકારની સુપીરીયર ક્વોલીટી, ઇકો ફ્રેન્ડલી રબર-પ્લાસ્ટિક કમ્પાઉન્ડ્સ અને એડિટિવ્સનું ઉત્પાદન કરે...