ટોયોટા કિર્લોસ્કર મોટરે જુલાઈ મહિના માટે અભિનવ નાણાકીય યોજનાઓની જાહેરાત કરી
ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતમાં પોતાના ગ્રાહકોને માટે વિશેષ ફાઈનાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. તેનો લક્ષ્ય ખરીદવાના નિર્ણયને સરળ બનાવવાનો હતો. વિશેષ લાભની વિસ્તૃત શ્રૃંખલામાં અનોખી...