Republic News India Gujarati
બિઝનેસ

ટોયોટા કિર્લોસ્કર મોટરે પોતાની સૌથી નવી એસયુવી “ટોયોટા અર્બન ક્રૂજર”ની સાથે કોમ્પેક્ટ એસયુવી વર્ગમાં ડગ માંડ્યું


·       ભારતમાં આ વર્ષના તહેવારના મોસમમાં રજૂ કરવાની યોજના

·       એસયુવી વર્ગમાં બ્રાન્ડની મજબૂત હાજરીને સુદ્રઢ કરવાનું લક્ષ્ય

ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ) એ આજે પૂરી રીતે નવી, પોતાની ટોયોટા અર્બન ક્રૂજરની સાથે કોમ્પેક્ટ એસયુવી વર્ગમાં પોતાના બહુ પ્રતીક્ષિત પ્રવેશની જાહેરાત કરી હતી. ભારતમાં તે ટોયોટાની તરફથી એક અનોખી રજૂઆત છે અને નવા અર્બન ક્રૂજરમાં એક શહેરી વિશેષતા છે જે તેને બીજાઓથી અલગ બનાવે છે અને તે લોકોના માટે છે જે સ્ટાઈલમાં યાત્રા કરવા માંગે છે. અર્બન ક્રૂજર તે કદર કરવાવાળા ગ્રાહકોને પસંદ આવશે જે કોમ્પેક્ટ એસયુવીથી વધુ પસંદ કરે છે. કંપની ભારતની પોતાની શ્રૃંખલામાં કોમ્પેક્ટ એસયુવીની રજૂઆત આ વખતના તહેવારના અવસરમાં કરશે જેના કારણે ભારતમાં કોમ્પેક્ટ એસયુવીની વધતી માંગની પૂર્તિ કરી શકાય.

કોમ્પેક્ટ એસયુવી વર્ગમાં ડગ મૂકતા ટિપ્પણી કરતા શ્રી નવીન સોની, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ એન્ડ સર્વિસ, ટીકેએમએ કહ્યું, તહેવારની મોસમમાં ટોયોટા અર્બન ક્રૂજર રજૂ કરવાની પોતાની જાહેરાત કરતા અમો ખૂબ જ ઉત્સાહિત છીએ. ગ્રાહકો સૌ પ્રથમ પોતાની રીતથી ટીકેએમએ હંમેશા પોતાના ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે અને સમય પર નવા ઉત્પાદનો રજૂ કર્યા છે. ટોયોટા અર્બન ક્રૂજર એવી જ એક વધુ કોશિશ છે જેના કારણે ગ્રાહકોની બદલતી જરૂરતો પૂરી કરી શકાય. એટલું જ નહીં, અમો આશા કરીએ છીએ કે અર્બન ક્રૂજર અમોને તે મોકો આપ્યો કે અમો ગ્રાહકોના એક નવા સમૂહમાં સ્વાગત કરે જે ન ફક્ત જીવનની શરૂઆતમાં ટોયોટા એસયુવીના મુખ્ય બનવા માંગે છે પરંતુ વેચાણ અને સેવાના ટોયોટાના વૈશ્વિક સ્તરનો પણ અહેસાસ કરવા માંગે છે. આવનારા સમયમાં અમો કાર અને તેને સંબંધિત વધુ જાણકારી હાંસલ કરીશું.

ટીકેએમ પર એક નજર :

કંપનીનું નામ

ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડ

ઇક્વિટી ભાગીદારી

ટીએમસી – 89 પ્રતિશત, કિર્લોસ્કર સિસ્ટમ લિમિટેડ (શ્રી વિક્રમ એસ કિર્લોસ્કર) – 11 પ્રતિશત

કર્મચારિયોની સંખ્યા

લગભગ 6,500 +

ક્ષેત્રફળ

લગભગ 432 એકર (લગભગ 1,700,000 વર્ગ મીટર)

નિર્મિત વિસ્તાર

74,000 વર્ગ મીટર

ટીકેએમના પહેલા પ્લાન્ટ પર એક નજર –

સ્થાપના

ઓક્ટોબર, 1997 (ઉત્પાદન શરૂ – ડિસેમ્બર 1999)

સ્થળ

બિડાડી

ઉત્પાદ

ઇનોવા, ફોરચ્યૂનર ભારતમાં બનાવવામાં આવે છે. પ્રાડો, લૈન્ડ ક્રૂજર અને પ્રાયસની આયાત સીબીયુના રૂપમાં કરવામાં આવે છે.

સ્થાપના ઉત્પાદન ક્ષમતા

1,00,000 યુનિટ સુધી

ટીકેએમનો બીજો પ્લાન્ટ એક નજરમાં

ઉત્પાદન શરૂ

ડિસેમ્બર, 2010

સ્થળ

ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડ, બિડાડીની સાઈટ પર

ઉત્પાદ

કોરોલા, અલ્ટિસ, ઇટિયોસ, ઇટિયોસ લિવા, ઇટિયોસ ક્રોસ, કૈમરી અને કૈમરી હાઈબ્રિડ

સ્થાપના ઉત્પાદન ક્ષમતા

2,10,000 યૂનિટ સુધી

 


Related posts

જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ  5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન

Rupesh Dharmik

લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું

Rupesh Dharmik

કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

શું તમે લાલ અને કાળા રંગના થ્રી વ્હીલર ટેમ્પોને શહેરમાં ફરતા જોયા છે

Rupesh Dharmik

ચેમ્બર દ્વારા ‘નિકાસની તકો’વિષે સેમિનાર યોજાયો, ટેક્ષ્ટાઇલ નિકાસકારોની સફળ ગાથા ઉદ્યોગ સાહસિકો સમક્ષ વર્ણવાઇ

Rupesh Dharmik

Leave a Comment