ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધી મંડળ ફેડરેશન ઓફ તેલંગાણા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી મનિષ કાપડીયાના નેતૃત્વ હેઠળ ચેમ્બરની જરી કમિટીના કો–ચેરમેન મહેન્દ્ર ઝડફીયા અને મેનેજિંગ કમિટીના સભ્ય અલ્પેશ...