આફતગ્રસ્ત સૌરાષ્ટ્રના અંધારા ઉલેચી અજવાળા પાથરતી સુરતની ‘સેવા’
વતનનું ઋણ અદા કરવાની ભાવનાથી વીજળીવિહોણા ૫૦૦ ગામડાઓમાં જનરેટરની સુવિધા પૂરી પાડી સુરતઃ કોરોનાની વિપદામાં તાઉતે વાવાઝોડાએ ગુજરાત-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કહેર વર્તાવીને જનજીવનને માઠી અસર પહોંચાડી...