કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના
બારડોલીના બ્રેઈનડેડ કામિનીબેન પટેલના પરિવારે હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું સુરતથી મુંબઈનું ૩૦૦ કિ.મીનું અંતર ૧૦૦ મિનીટમાં, હૈદરાબાદનું...

