સિંગાપોરના હાઇકમિશનર ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત
ગિફટ સિટીને સિંગાપોર-દુબઇની તર્જ પર વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ અને ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવા મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા ગુજરાતે દેશભરમાં સૌથી વધુ એફ.ડી.આઇ....

