મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષબાબુની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકે થનારી શાનદાર ઉજવણી
તા.૨૩મીએ બારડોલી તાલુકાના હરિપુરાના આંગણે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષબાબુની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકે થનારી શાનદાર ઉજવણી ૧૯૩૮માં ૫૧મા અધિવેશનમાં સુભાષબાબુનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...

