Republic News India Gujarati
લાઈફસ્ટાઇલ

૧ અને ૨ નવેમ્બરે મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે આવનારા લગ્ન પ્રસંગો માટે નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

On 1st and 2nd November at Marriott Surat Hi Life Exhibition is back in Surat

સુરત (ગુજરાત): આ વર્ષનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન સુરતમાં ફરી એક વખત પાછો આવી રહ્યો છે. હાઈલાઈફ એક્ઝિબિશનમાં તમે તમારી મનપસંદ અને ઈચ્છા મુજબની દરેક વસ્તુની ખરીદી કરી શકો છો. અહીં બ્રાઈડલ વેર, ડિઝાઈનર એપેરલ્સ, જ્વેલરી, ફેશન એસેસરીઝ અને હોમ એસેસરીઝથી લઈને ફર્નિશિંગ કોન્સેપ્ટ્સ, કલાકૃતિઓ અને ડેકોર ખાસ આકર્ષણ છે. આ ઉત્સવની સિઝનમાં હાઈલાઈફ એક્ઝિબિશન તમારા શોપિંગ અનુભવને ફરી એકવાર સમૃદ્ધ બનાવવા માટે એક નવો ટ્રેન્ડ શરૂ કરવા માટે તૈયાર છે

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ બ્રાઇડલ ફેશન અને લગ્ન માટેના કલેકશન્સ રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. આ શો દ્વારા અમે ઈચ્છીએ છે કે સુરતના ફેશન ચાહકો પણ ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક બ્રાઇડલ ડિઝાઈન્સ નો અનુભવ લે. આ શોકેસ થી અમે ફરી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ સુરતીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું સુરતના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છે કે તે આગામી લગ્ન પ્રસંગો માટે ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશન નો લાભ આપશે તથા અમારા આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી 150થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન પ્રદર્શિત કરશે.’

તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું ૧ અને ૨ નવેમ્બર , ૨૦૨૨ દરમિયાન મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે મજા માણો.


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન સમર એડીશન ૨૮ અને ૨૯ એપ્રિલે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

વિસ્મૃતિમાં ગયેલી ધરોહરને નવા પ્રાણ — હરી ચંદના IAS ની દ્રષ્ટિ

Rupesh Dharmik

આઈએએસ અધિકારી હરિ ચંદના ને ડેમોક્રેટિક સંઘના ‘આઇકોનિક ચેન્જ મેકર એવોર્ડ 2025’ થી સન્માનિત

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment