ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્ઘાટન થયું
ભારત દેશ આખા વિશ્વને મિલેટ્સ પૂરુ પાડશે, આથી મિલેટ્સને પ્રોત્સાહન આપો અને એકત્રિત થઇને ખેતી કરો : પરષોત્તમ રૂપાલા જીવનભર તંદુરસ્ત રહેવું હોય તો પ્રકૃતિ સાથે...