નેશનલ સિલ્ક એક્સ્પો બન્યો મહિલાઓની પહેલી પસંદ, તેઓ 18 માર્ચ સુધી ખરીદી કરી શકશે
સુરતમાં યોજાયેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં દેશભરની વિવિધ જગ્યાએથી લોકપ્રિય વેરાયટીની સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સ ઉપલબ્ધ છે. સુરતમાં નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓ માટે સિલ્કની વિવિધ વેરાયટી,...