Republic News India Gujarati
અમદાવાદલાઈફસ્ટાઇલ

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે વિરમગામમાં

Trends India’s largest fashion destination now opens in Viramgam

અમદાવાદ: રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી એપેરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સએ અમદાવાદ જિલ્લાના વિરમગામ  શહેરમાં તેનો નવો સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી.

ભારતમાં ગ્રાહકોની સાથે પોતાની પહોંચ અને જોડાણને મજબૂત કરવા ટ્રેન્ડ્સ વાસ્તવમાં ભારતમાં ફેશનનું લોકશાહીકરણ કરી રહ્યું છે. વસતાવમાં ટ્રેન્ડ્સ સ્ટોર મેટ્રો, મિની મેટ્રોથી લઇને ટિયર 1, 2 શહેરો અને તેનાથી આગળ સુધી ભારતનું પ્રિય ફેશન શોપિંગ સ્થળ રહ્યું છે.

વિરમગામ  ખાતેનો ટ્રેન્ડ્સ સ્ટોર આધુનિક દેખાવની સાથે મહત્વનું વાતાવરણ ધરાવે છે જેમાં સારી ગુણવત્તા અને ફેશન માલસામાનની આકર્ષક શ્રેણી ઉપલબ્ધ છે જે સ્થાનિક ઉપભોક્તાઓને અનુરૂપ છે અને તેની કિંમતો કે જે પરવડે તેવી છે અને પૈસા માટે ઉચ્ચ મૂલ્ય તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.

આ શહેરના ગ્રાહકો ટ્રેન્ડી વિમેન્સ વેર, મેન્સ વેર, કિડ્સ વેર અને ફેશન એસેસરીઝ માટે આનંદદાયક ભાવે ખરીદી કરવાના અનોખા વિશિષ્ટ અને શ્રેષ્ઠ અનુભવની આશા રાખી શકો છો.

આ સ્ટોર 4092 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જે વિરમગામ   શહેરનો પ્રથમ સ્ટોર છે, તેના ગ્રાહકો માટે એક ખાસ ઉદઘાટન ઑફર રજૂ કરે છે, ઉપરાંત મહાન પ્રાશંગીક ફેશન અને અદ્ભુત કિંમતો:- રૂ. 3999માં ખરીદી કરો અને રૂ. 199માં આકર્ષક ભેટ મેળવો એટલું જ નહીં કે ગ્રાહકોને રૂ. 2999 ની ખરીદી પર રૂ. 3000 ની કૂપન બિલકુલ ફ્રિમાં મળશે.

તો હવે  વિરમગામમાં ટ્રેન્ડ્સના નવા સ્ટોર પર જાઓ, એક સુંદર ફેશન શોપિંગ અનુભવના આનંદ માટે!

ટ્રેન્ડસની ડીજીટલ એસેટ્સ

Facebook: https://www.facebook.com/RelianceTrends

Twitter: https://twitter.com/RelianceTrends

Instagram: https://www.instagram.com/reliancetrends/

Youtube: https://www.youtube.com/user/RelianceTrendsLive

Website: https://www.trends.ajio.com


Related posts

સુરતમાં સાત દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન

Rupesh Dharmik

ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યો

Rupesh Dharmik

નેશનલ સિલ્ક એક્સ્પો બન્યો મહિલાઓની પહેલી પસંદ, તેઓ 18 માર્ચ સુધી ખરીદી કરી શકશે

Rupesh Dharmik

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૭ અને ૨૮ ફેબ્ર્રુઆરીના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઇન્સ ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૯ અને ૩૦ જાન્યુઆરીના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઇન્સ ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

Leave a Comment