નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન અને ફેશન ટ્રેન્ડસ સાથે ૦૩ અને ૦૪ ફેબ્રુઆરી મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે
સુરત: આ વર્ષનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ૦૩ અને ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ,...