આકસ્મિક સંજોગોમાં નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવીએ જ અમારી પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી રાજ્યના વિવિધ તાલુકા મથકો...

